બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર, રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ

વીડિયો કૅપ્શન, બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર, રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ
પ્રકાશિત

બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે.

આસપાસના અનેક ગામોમાં અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. દુકાનો તથા ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.

રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ જતા મુસાફરોને હાલાકી પડી રહી છે.

ધોધમાર વરસાદને કારણે મલાગઢ, કંસારી, શેરપુરા સહિત અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો