UPSC ટૉપર શુભમે તૈયારી કરતા ઉમેદવારોને શું સલાહ આપી?

વીડિયો કૅપ્શન, UPSC ટૉપર શુભમે તૈયારી કરતા ઉમેદવારોને શું સલાહ આપી?
પ્રકાશિત

યુપીએસસીની સિવિલ સર્વિસિસ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે અને આ વખતે બિહારના શુભમકુમારે આ પરીક્ષામાં ટૉપ કર્યું છે.

શુભમે આઈઆઈટી બૉમ્બેમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે અને સિવિલ સર્વિસ પરીક્ષામાં આ તેમનો ત્રીજો પ્રયાસ હતો.

બીબીસી સાથેની વાતચીતમાં શુભમે ઉમેદવારોએ કેવી રીતે તૈયારી કરવી જોઈએ તેની કેટલીક ટિપ્સ આપી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો