90 વર્ષીય દાદી જે હાઈવે પર ચલાવે છે કાર

પ્રકાશિત

કહેવાય છે કે કંઈક નવું શીખવા માટે કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી.

90 વર્ષીય રેશમાબાઈએ આ વાત સાબિત કરી બતાવી છે.

નિશ્ચય સાથે તેમણે કાર ચલાવવાનું શીખી લીધું.

તેઓ મધ્ય પ્રદેશના દેવાસના રસ્તાઓ પર આરામથી હેચબેક ચલાવે છે.

મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ તેમના ઉત્સાહની પ્રશંસા કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો