વાઇરલ થયેલા ગીતથી જાણીતાં થયેલાં યુવા ગાયિકા યોહાનીની મુલાકાત
પ્રકાશિત
શ્રીલંકાનાં યુવા ગાયિકા યોહાની તેમના વાઇરલ થયેલા એક ગીતથી સોશિયલ મીડિયામાં જાણીતાં થયાં છે.
તેઓ કહે છે કે અમે બોલીવૂડના સિંગરોને સાંભળીને મોટાં થયાં છીએ. ભારતીય ગાયકો યોહાનીને ખૂબ પસંદ પડે છે.
28 વર્ષીય ગાયિકા યોહાનીના ગીતને યૂ-ટ્યૂબ પર બહુ બધા લોકોએ સાંભળ્યું છે.
તેમના ગીતને અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત સહિતનાં સેલિબ્રિટીઓએ વખાણ્યું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો