ક્રિપ્ટોકરન્સી ફાયદાકારક કે જોખમી? ચીને કેમ મૂક્યો ક્રિપ્ટોકરન્સીના વ્યવહાર પર પ્રતિબંધ

પ્રકાશિત

ચીનની મધ્યસ્થ બૅન્કે ક્રિપ્ટૉકરન્સીના તમામ પ્રકારના વ્યવહારોને ગરકાયદેસર જાહેર કર્યા છે, જેના કારણે બિટકૉઇન તથા અન્ય ડિજિટલ ટોકન લગભગ પ્રતિબંધિત જ થઈ ગયા છે.

બીજી બાજુ, આ વર્ષની શરૂઆતમાં એવી વાતો વહેતી થઈ હતી કે ભારત ક્રિપ્ટૉકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ ફટકારશે. જોકે, દેશમાં અબજો રૂપિયાનું રોકાણ થતાં સરકાર હવે આ મામલે નિયમનનું વિચારી રહી છે.

ત્યારે જુઓ, બીબીસીનો આ વિશેષ અહેવાલ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો