એક માતા પોતાના દીકરાને સાંકળથી બાંધી રાખવા મજબૂર કેમ થયાં?

પ્રકાશિત

લુધિયાણા જિલ્લાના એક ગામમાં એક માતા પોતાના દીકરાને સાંકળથી બાંધી રાખવા મજબૂર બની છે.

હકીકતમાં આ યુવક ડ્રગ્સ લેવાને કારણે વધુ હિંસક બન્યો હતો.

માતા પોતાની ગરીબી અને છોકરાના વ્યસનથી ચિંતિત છે, પરંતુ હવે યુવકને ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે.

સામાજિક કાર્યકરો અને ગામના સરપંચ ગામની સ્થિતિ અને અન્ય બાબતો વિશે વાત કરે છે.

જુઓ, આ વીડિયો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો