જાપાનમાં કામ પર પરત ફરવા માગતી ગૃહિણીઓને કેવી મુશ્કેલી પડે છે?
પ્રકાશિત
જાપાનમાં એક વખત નોકરી છોડી દીધા બાદ ફરીથી મૂળ કારકિર્દી શરૂ કરવી, ખાસ કરીને મહિલાઓ માટે ભારે મુશ્કેલ છે.
કારકિર્દી ફરીથી શરુ કરનારને કાં તો સુપર માર્કેટ કે કાં તો જ્યાં વિદ્યાર્થીઓને પાર્ટટાઇમ નોકરી મળે ત્યાં કામ કરવું પડતું હોય છે.
જાપાનમાં અડધોઅડધ મહિલાઓ યુનિવર્સિટીની ડિગ્રી સાથે કામની શરૂઆત કરે છે. જોકે, એમ છતાં દેશમાં ઉચ્ચ પદો પર મહિલાઓની સંખ્યા 15 ટકા જેટલી ઓછી છે. આવક પણ મહિલાઓની પુરુષો કરતાં અડધી છે.
આનું એક મોટું કારણ એ પણ છે કે બાળકના જન્મ બાદ કામ પર પરત ફરેલી મહિલાને અહીં જૂનિયર લૅવલનું કામ કરવું પડે છે.
જોકે, આ હવે આ પ્રથાને બદલવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો