ગુજરાતના 80થી વધુ ડૅમ હાઈઍલર્ટ પર, પરંતુ આ હાઈઍલર્ટ એટલે શું?
પ્રકાશિત
રાજ્યના હાઈઍલર્ટ ડૅમોમાંથી અનેક ડૅમ વરસાદને કારણે સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે બાકીના સંપૂર્ણ ક્ષમતા સુધી ભરાવાની નજીક છે.
એક સમયે તળિયાઝાટક થયેલા ડૅમમાં હવે ફરીથી પાણીનો જથ્થો આવતા લોકોમાં ખુશીની લાગણી છે.
સારા વરસાદના પગલે ડૅમમાં પાણીની આવક થતાં હવે પીવાના પાણી સાથે સિંચાઈની સમસ્યા પણ ઉકેલાઈ જાય તેમ લાગી રહ્યું છે.
તો ગુજરાતમાં વરસાદ પડ્યા બાદ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો