આત્મનિર્ભર બનવા માટે ટ્રેક્ટર શીખતી મહિલાઓની કહાણી

પ્રકાશિત

મહિલાઓને આત્મનિર્ભર અને પુરુષ સમોવડી બનાવવા માટે તાપી જિલ્લામાં વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટ્રેક્ટર ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે.

આદિવાસી વસતી ધરાવતો તાપી જિલ્લો મોટા ભાગે ખેતી પર નિર્ભર છે.

અહીં પુરુષોની સાથે-સાથે જો મહિલાઓને પણ ટ્રેક્ટર ચલાવતા આવડે તો તેઓ ખેતીકામમાં મદદ કરી શકે તે હેતુથી ટ્રેક્ટર તાલીમનું આયોજન કરાયું હતું.

આ મહિલાઓને ટ્રેક્ટરની તાલીમ બાદ લાઇસન્સ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે અને આરટીઓની મદદથી લાઇસન્સની પ્રક્રિયામાં પણ મદદ કરવામાં આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો