પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી અમરિંદરસિંહે પોતાના રાજીનામા અંગે શું ચોખવટ કરી?
પ્રકાશિત
પંજાબના મુખ્ય મંત્રીપદેથી કૅપ્ટન અમરિંદરસિંહે રાજીનામું આપ્યું અને પછી પંજાબ કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ પર પ્રહારો કર્યા હતા.
કૅપ્ટન અમરિંદરસિંહ સાથે તેમની અદાવત કેટલી હદ સુધી હતી એ અમરિંદરસિંહના નિવેદન પરથી સ્પષ્ટ છે.
તેમણે રાજીનામું આપ્યા પછી કહ્યું, "મારા દેશના હિત માટે આવનારી ચૂંટણીમાં તેમને મુખ્ય મંત્રીનો ચહેરો બનાવવાનો હું વિરોધ કરીશ. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સિદ્ધુના મિત્ર છે. પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સાથે નવજોતસિંહ સિદ્ધનો સીધો સંબંધ છે."
જાણો બીજું શું-શું કહ્યું પંજાબના પૂર્વ મુખ્ય મંત્રીએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો