કોરોનાકાળમાં શાળાઓ બંધ થઈ તો ગામની દીવાલોને બ્લૅકબોર્ડ બનાવી

પ્રકાશિત

વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ થઈ ગઈ હતી. હજી પણ કેટલાક રાજ્યોમાં હજી શાળાઓ બંધ જ છે. ગ્રામીણ વિસ્તારોમાં તો બાળકો ઑનલાઇન શિક્ષણથી પણ વંચિત છે.

આ જોઈએ પ્રાથમિક શાળાના શિક્ષક દ્વીપનારાયણ નાયકનો જીવ બળતો હતો કે બાળકો શિક્ષણથી વંચિત રહી જશે.

પરંતુ તેમણે આ સમસ્યાનો ઉકેલ કાઢ્યો હતો. જુઓ વીડિયો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો