You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્રગિરિના મૃત્યનો મામલો ગૂંચવાયો
પ્રકાશિત
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને પ્રયાગરાજ સ્થિત બાધંબરી મઠના મહંત નરેન્દ્ર ગિરિનું તેમના નિવાસસ્થાને શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે.
તેમનો મૃતદેહ પ્રયાગરાજના અલ્લાપુરસ્થિતિ બાંધબરી ગાદીમઠના એક ઓરડામાંથી મળી આવ્યો હતો.
આ મામલે હવે તેમના શિષ્ય રહી ચૂકેલા આનંદગિરિ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
શું છે સમગ્ર વિવાદ, જુઓ આ વીડિયોમાં.