પ્રતીક ગાંધીએ ‘રાવણલીલા’ ‘ભવાઈ’ બની એ વિશે શું કહ્યું?

પ્રકાશિત

‘સ્કૅમ 1992’ થકી ભારે લોકપ્રિયતા હાંસલ કરનારા પ્રતીક ગાંધીની આગામી ફિલ્મ ‘ભવાઈ’એ ભારે ચર્ચા જગાવી છે. આ ફિલ્મનું નામ પહેલાં ‘રાવણલીલા’ હતું જોકે, બાદમાં વિવાદ થતાં તેને ‘ભવાઈ’ કરી દેવાયું છે.

1 ઑક્ટોબરે આ ફિલ્મ રજૂ થઈ રહી છે ત્યારે ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધીએ તેમના બાળપણથી લઈને અત્યાર સુધીની કારકિર્દી તેમજ આગામી ફિલ્મ વિશે બીબીસી સાથે વાતચીત કરી હતી.

વીડિયો: મધુપાલ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો