You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Monsoon 2021: સૌરાષ્ટ્ર બાદ હવે ગુજરાતના કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય છે અને સૌરાષ્ટ્ર સહિત વિવિધ પંથકમાં છેલ્લા કેટલાક દિવસમાં ભારે વરસાદ પડ્યો હતો.
કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, તો લોકોને પણ હાલાકી ભોગવવી પડી હતી.
ત્યારે હજુ પણ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો