અફઘાનિસ્તાન પર તાલિબાનરાજ બાદ કેવી છે ત્યાંની મહિલાઓની જિંદગી?

પ્રકાશિત

અફઘાનિસ્તાન પર અમેરિકાના સૈનિકોના પરત ફર્યાના અમુક દિવસોમાં જ તાલિબાનનો કબજો થઈ ગયો.

આ માત્ર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે જ નહીં પરંતુ દેશની મહિલાઓ માટે પણ ખરાબ સમાચાર હતા.

જે ભણેલી-ગણેલી મહિલાઓ અગાઉ કામકાજ કરી રોજીરોટી રળતી તેઓ હવે એક રૂમમાં પુરાઈ રહેવા મજબૂર બની છે.

જુઓ, કાબુલમાં એક ગુપ્ત સ્થળેથી બીબીસી સંવાદદાતા લીઝ ડ્યૂસેટનો ખાસ અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો