ગાયો પણ શૌચાલયનો ઉપયોગ કરે એવું વિચારી શકો છો?

વીડિયો કૅપ્શન, ગાયો પણ શૌચાલયનો ઉપયોગ કરે એવું વિચારી શકો છો?
પ્રકાશિત

જર્મનીના વૈજ્ઞાનિકોએ ગાયોને શૌચાલયનો ઉપયોગ કરવાની તાલીમ આપી છે. આવું ગ્રીનહાઉસ ગૅસોનું ઉત્સર્જન ઘટાડવા માટે કરવામાં આવ્યું છે.

આ તાલીમ મેળવેલ ગાયો એક નિશ્ચિત જગ્યાએ જ જઈને મૂત્રોત્સર્ગ કરે છે. જે બાદ તેમનું મૂત્ર એકત્રિત કરી તેને પ્રોસેસ કરવામાં આવે છે.

યોગ્ય સ્થાને મૂત્રોત્સર્ગ કરનાર ગાયને ખોરાક અપાય છે. જ્યારે સ્થાન ચૂકી જનાર ગાય પર પાણી છાંટવામાં આવે છે.

જુઓ આ વૈજ્ઞાનિક પ્રયોગનો વીડિયો અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો