લૉન્ગ કોવિડ એટલે શું અને યુવાનો પર તેનું જોખમ કેટલું છે?

વીડિયો કૅપ્શન, કોવિડથી બચી ગયા પછી પણ લોન્ગ કોવિડ લઈને ચિંતા COVER STORY
પ્રકાશિત

કોરોના વાઇરસના કેસ અગાઉ કરતાં હવે ઓછા થઈ રહ્યા છે, જોકે તેમ છતાં આરોગ્યનિષ્ણાતો સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.

ભારતમાં કોરોના વાઇરસની ત્રીજી લહેરની આંશકા છે અને બાળકો વધુ અસરગ્રસ્ત થાય તેવું જોખમ રહેલું છે.

હાલમાં દેશભરમાં કોરોના વાઇરસની રસી પણ અપાઈ રહી છે અને જોખમને ટાળવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે.

આ વીડિયોમાં જુઓ કે લોંગ કોવિડ એટલે શું અને તેની કેવી અસરો થઈ શકે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો