વડા પ્રધાન મોદીના જન્મદિવસે 26 વર્ષથી રાખડી બાંધતાં મુસ્લિમ બહેને શું શુભકામના પાઠવી?

વીડિયો કૅપ્શન, વડા પ્રધાન મોદીના જન્મદિવસે 26 વર્ષથી રાખડી બાંધતાં મુસ્લિમ બહેને શું શુભકામના પાઠવી?
પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે, દેશભરમાં ભાજપ તેમના જન્મદિવસને અલગઅલગ રીતે ઊજવી રહ્યો છે.

ભાજપે તેના માટે 20 દિવસના એક રાષ્ટ્રવ્યાપી અભિયાનની યોજના બનાવી છે, જેને 'સેવા અને સમર્પણ અભિયાન' એવું નામ આપ્યું છે. આ અભિયાન સાત ઑક્ટોબરે પૂરું થશે.

કમર શેખ છેલ્લાં 26 વર્ષથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધે છે.

જાણો તેઓ નરેન્દ્ર મોદી વિશે શું માને છે અને તેમના જન્મદિવસે શું કહ્યું?

વીડિયો : તેજસ વૈદ્ય / જય બ્રહ્મભટ્ટ

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો