You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીતિન પટેલ : 'કૉંગ્રેસ દીવાલ તોડીને ખુલ્લું મેદાન કરી દે તો પણ ભાજપના કાર્યકરો નહીં જાય'
પ્રકાશિત
ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિત ગુજરાતના નવા મંત્રીમંડળમાં એક પણ જૂના ચહેરાને ફરીથી મંત્રીપદ આપવામાં નથી આવ્યું.
આ અંગે બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યે ભાજપના માજી મંત્રીઓ અને તેમના સમર્થકોમાં રોષ છે કે કેમ? તે જાણવા માટે નીતિન પટેલ સાથે વાતચીત કરી હતી.
અને તેમને પૂછ્યું હતું કે શું હવે ભાજપમાંથી પણ કૉંગ્રેસમાં જવાનું વલણ દેખાઈ શકે છે?
તો આ પ્રશ્નો અને આવા જ કેટલાક પ્રશ્નોના જવાબમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે શું કહ્યું?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો