જામનગર પૂર : 'ચાર દિવસથી પીવાનું પાણી નથી, ખાવાનું પણ નથી'
પ્રકાશિત
જામનગરના અલિયાબાડામાં ભયંકર પૂરના પાણી ઓસરતાની સાથે જ કુદરતે સર્જેલી તારાજીનાં દૃશ્યો ઠેર-ઠેર જોવા મળી રહ્યાં છે.
પૂરને લીધે લોકોનો તમામ પ્રકારનો સામાન બરબાદ થઈ ગયો છે. એટલું જ નહીં લોકોને ખાવા માટે અને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડી રહ્યા છે.
અતિભારે વરસાદને લીધે અલિયાબાડામાં ભયંકર પૂર આવ્યું હતું. લોકોએ જીવ બચાવવા ઘર છોડી ભાગવું પડ્યું હતું. આ પૂરમાં અનેક પશુ તણાઈ ગયાં હતાં.
વીડિયો : દર્શન ઠક્કર\ રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો