રાજકોટમાં લોધિકામાં ખેતરની હાલત જોઈ ખેડૂતોની આંખમાં આંસુ

વીડિયો કૅપ્શન, રાજકોટમાં લોધિકામાં ખેતરની હાલત જોઈ ખેડૂતોની આંખમાં આંસુ
પ્રકાશિત

રાજકોટ જિલ્લાના લોધિકા ગામમાં અનરાધાર વરસાદ વરસવાને લીધે લોધકડી ડૅમ તૂટ્યો અને સેંકડો હેક્ટર જમીન ધોવાઈ ગઈ. ડૅમ નજીક આવેલાં ખેતર સંપૂર્ણ પણે બરબાદ થઈ ગયા છે.

દેવીપૂજક સમાજના લોકોનું કહેવું છે કે કુદરતના કેર વચ્ચે તેમના જ ગામના લોકો તેમની મદદે નહોતા આવ્યા. એટલે સુધી કે સરકારી તંત્રમાંથી પણ કોઈ તેમની મુલાકાતે નથી આવ્યું.

કુદરતી આફતને લીધે આર્થિક અને માનસિક રીતે ભાંગી ગયેલા આ લોકો સરકારને હાથ જોડીને મદદ માટે વિનંતી કરી રહ્યા છે.

વીડિયો : બિપિન ટંકારિયા / રવિ પરમાર

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો