'પૂરમાં ઘર, પૈસા, દાગીના બધું જ તણાઈ ગયું', સૌરાષ્ટ્રના પૂરપ્રભાવિતોની આપવીતી
પ્રકાશિત
સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે કેટલાંય ગામોમાં પૂર આવ્યાં છે.
ઉપલેટામાં મોજ નદીમાં આવેલા પૂરને લીધે કાંઠે રહેતા લોકોને ભારે હાલાકી પડી છે.
લોકોનું કહેવું છે કે તેમનાં ઘરો સહિત જેટલો પણ સામાન હતો એ બધો જ પૂરમાં તણાઈ ગયો. લોકો સરકારને મદદ માટે વિનંતી કરી રહ્યા છે.
વીડિયો : બિપિન ટંકારિયા / રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો