ભૂપેન્દ્ર પટેલનું નામ નવા મુખ્ય મંત્રી તરીકે જાહેર કરતાં વિજય રૂપાણી શું બોલ્યા?
પ્રકાશિત
શનિવારે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના આગામી મુખ્ય મંત્રી કોણ હશે તે ચર્ચા શરૂ થઈ હતી.
જેના પર રવિવારે બપોરે ભૂપેન્દ્રભાઈ પટેલના નામની જાહેરાત સાથે પૂર્ણવિરામ મુકાયો.
ભાજપની કોર કમિટીની બેઠક બાદ વિજય રૂપાણી સહિત પક્ષના સિનિયર નેતાઓની હાજરીમાં ભૂપેન્દ્રસિંહના નામની રાજ્યના આગામી મુખ્ય મંત્રી તરીકે જાહેરાત કરાઈ હતી.
આગામી મુખ્ય મંત્રીનું નામ જાહેર કરતી વખતે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું?
જુઓ, બીબીસી ગુજરાતી સાથે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો