વિજય રૂપાણીનું રાજીનામું, અમિત શાહના મતવિસ્તારના લોકો શું બોલ્યા?
પ્રકાશિત
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પર પરથી રાજીનામું આપી દીધું છે અને નવા ચહેરાની ચર્ચા ચાલી રહી છે.
ગાંધીનગરમાં નીતિન પટેલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે વિજય રૂપાણીએ રાજ્યપાલની મુલાકાત બાદ રાજીનામું આપી દીધું છે.
ત્યારે અમદાવાદમાં અમિત શાહના મતવિસ્તારના લોકો વિજય રૂપાણીના આ રાજીનામા અંગે શું વિચારી રહ્યા છે?


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો