વિજય રૂપાણીને અચાનક બદલી નાખવા પાછળ આ કારણો છે?

પ્રકાશિત

ગુજરાતના મુખ્ય મંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે.

ત્યારે હવે તેમના રાજીનામાને લઈને જુદાજુદા રાજકીય પક્ષના નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.

તેમના રાજીનામા બાદ અનેક કારણો અને તારણો પણ રજૂ કરવામાં આવી રહ્યા છે.

ત્યારે જાણો કે ખરેખર તેમના રાજીનામા આપવાનું કારણ શું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો