You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબીના આ ગામમાં રહસ્યમય દુર્ગંધ કેમ આવી રહી છે?
પ્રકાશિત
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છતર ગામના સ્થાનિકો સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ રહસ્યમય દુર્ગધ આવતા ગામ બહાર નીકળી ગયા હતા.
વાત એમ છે કે ગામની પાસે રાત્રે કોઈ આ દુર્ગધયુક્ત કેમિકલ ઠલવી ગયું હતું અને જેના કારણે ગામવાસીઓને વિવિધ મુશ્કેલીઓ થવા લાગી હતી.
શું છે સમગ્ર મામલો, જુઓ આ વીડિયોમાં.
વીડિયો : બિપિન ટંકારિયા અને પ્રીત ગરાલા
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો