ગુજરાતમાં ગણપતિબાપ્પાને ક્યાં અપાય છે 'ગાર્ડ ઑફ ઑનર'?

પ્રકાશિત

મહેસાણામાં આવેલું આ ગાયકવાડી ગણપતિમંદિર એક વિશેષ સ્થાન ધરાવે છે.

ગણેશોત્સવ નિમિતે અહીંના ગણપતિને દર વર્ષે પોલીસ દ્વારા ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવે છે.

મહેસાણાના મુખ્ય બજારમાં આવેલું સિદ્ધિ વિનાયક ગાયકવાડી ગણપતિમંદિર આશરે 100 વર્ષથી પણ જૂનું છે.

મહંતનું કહેવું છે કે સયાજીરાવ ગાયકવાડના સમયથી જ ગણપતિજીને ગાર્ડ ઑફ ઑનર આપવાની પરંપરા ચાલી આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો