ગણેશ ચતુર્થી : સુરતમાં મુસલમાન કારીગરોએ ગણેશોત્સવમાં બનાવ્યું અયોધ્યાનું રામમંદિર

વીડિયો કૅપ્શન, ગણેશ ચતુર્થી : સુરતમાં મુસલમાન કારીગરોએ ગણેશોત્સવમાં બનાવ્યું અયોધ્યાનું રામમંદિર
પ્રકાશિત

આજથી ગણેશઉત્સવનો પ્રારંભ થયો છે. સુરતમાં ગણેશોત્સવ દરમિયાન હિંદુ-મુસલમાનની એકતાનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે.

સુરતમાં એક ગ્રૂપ દ્વારા ગણેશોત્સવ માટે રામમંદિરની થીમ પર એક ખાસ મંડપ બનાવવામાં આવ્યો છે.

અને આ મંદિર મુસ્લિમ કારીગરો બહુ ઓછા સમયમાં તૈયાર કરાયું છે.

અયોધ્યામાં બનનારા રામમંદિરની જેમ જ અહીં તેને તૈયાર કરવામાં આવ્યો છે. જુઓ વીડિયો અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો