પરસેવો પાડીને આખા દેશનું પેટ ભરતાં અન્નદાતાની સ્થિતિ કફોડી કેમ બની?
પ્રકાશિત
પોતાનો પરસેવો પાડીને આખા દેશનું પેટ ભરતા ખેતમજૂરો દયનીય પરિસ્થિતિમાં પોતાનું જીવન પસાર કરવા મજબૂર હોય છે.
પરંતુ અન્નદાતાની જ આવી ખરાબ સ્થિતિ કેમ? કેમ આ ખેતમજૂરો ગૌરવભેર જીવન પસાર નથી કરી શકતા. કેમ પોતાનું ગુજરાન ચલાવવા તેઓને કરજ લેવો પડે છે? અને તે જ કરજ તેમના મોતનું કારણ બની જાય છે?
આ તમામ અગત્યના પરંતુ ઉપેક્ષિત પ્રશ્નોના જવાબ મેળવવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો