એ પાકિસ્તાની પતિ જેણે પત્ની ખાતર પિતા બનવાનું સપનું ત્યાગી દીધું
પ્રકાશિત
પાકિસ્તાનનાં રહેવાસી મલિહા હાશમીનું ગર્ભાશય હાલમાં જ તેમના શરીરમાંથી દૂર કરી દેવાયું છે. તેમના ગર્ભાશયમાં રહેલ ગાંઠ દૂર કરવા માટે તેમણે ઑપરેશન કરાવવું પડ્યું. જેથી તેમને હવે કોઈ બાળક નહીં થાય.
પરંતુ મલિહાનું જીવન બચાવવા માટે આ ત્યાગ તેમના પતિ રિયાઝ અહેમદ નઝમ હસતાં મોઢે કરી દીધો.
જુઓ, આ દંપતીના અસીમિત પ્રેમની દાસ્તાન. માત્ર બીબીસી ગુજરાતી સાથે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો