વિદર્ભ અને મરાઠાવાડા ફરી જળબંબાકાર, ક્યાંક રસ્તા ધોવાયા તો ક્યાંક ગાયો તણાઈ

પ્રકાશિત

ભારે વરસાદે ફરી એકવાર મહારાષ્ટ્રને ધમરોળ્યું છે.

અહીં ઠેરઠેર જળબંબાકારનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

કોંકણ, ઉત્તર મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થયો છે.

નિષ્ણાતોના મતે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં વરસાદની આ પેટર્ન ચિંતાનજક છે.

જુઓ, વરસાદે મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સર્જેલી તારાજીનાં દૃશ્યો, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો