Meteor : જ્યારે એક ઉલ્કાપિંડનાં દૃશ્યો કૅમેરામાં કેદ થયાં...

વીડિયો કૅપ્શન, Meteor : જ્યારે એક ઉલ્કાપિંડના દૃશ્યો કૅમેરામાં કેદ થયા...
પ્રકાશિત

ઇંગ્લૅન્ડના સાઉથેમ્પટનમાં આ ઉલ્કાપિંડ કૅમેરામાં કેદ થઈ ગયો. ખાતરી છે કે તમારામાંથી ઘણાએ આવો નજારો પહેલાં ક્યારેય નહીં જોયો હોય.

આ ઉલ્કાપિંડને શહેરના ડૉક ઉપર ચમકતો જોઈ શકાયો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઉલ્કા પિંડ ફ્રાન્સમાં પડ્યો હતો.

જુઓ અદ્ભુત અને દુર્લભ અવકાશી નજારો માત્ર બીબીસી ગુજરાતી સાથે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો