એ પરિવાર જે સોળ વર્ષથી ફક્ત એક રૂપિયામાં વેચે છે ઇડલી

પ્રકાશિત

કોઈ પણ માણસના પેટની ભૂખ ઠારવી એ ખૂબ મોટું કામ માનવામાં આવેલું છે.

આવું જ વિચારીને આંધ્રપ્રદેશમાં એક દંપતી ગરમાગરમ ઇડલી વડાં સાવ સસ્તામાં વેચે છે.

તેમનું માનવું છે કે તેમના સ્ટૉલ પરથી કોઈ વ્યક્તિ ભૂખી ન જાય અને તેને ગરમાગરમ તાજું ભોજન મળી રહે તે તેમનું કર્તવ્ય છે.

આ વીડિયોમાં જુઓ આ પ્રેરણાદાયક દંપતીની કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો