You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ફરી પડશે ધોધમાર વરસાદ, આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
પ્રકાશિત
ગુજરાતમાં ફરી અતિભારે વરસાદના દિવસો શરૂ થવા જઈ રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં ફરી ભારેથી અતિભારે વરસાદ પડશે.
તાજેતરમાં જ પડેલા વરસાદે ખેડૂતોના મૂરઝાતા પાકને જીવતદાન આવ્યું છે. જો ફરી સારો વરસાદ પડે તો વધારે રાહત થઈ શકે છે.
આ વીડિયોમાં જુઓ કે રાજ્યમાં કેટલા દિવસ સુધી ભારે વરસાદ પડશે? કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે? બંગાળની ખાડીના લૉ પ્રેશરની શું અસર થવાની છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો