You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વના દેશોમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, ફરી આવશે કોરોનાની મોટી લહેર?
પ્રકાશિત
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપવામાં આવી છે, ત્યારે દુનિયાના બીજા દેશોમાં ફરી કોરોના ફેલાઈ રહ્યો છે.
ઘણા દેશોમાં ફરી કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે.
જુલાઈના અંત સુધી, કેસ એક દિવસમાં 10 હજારથી ઉપર ગયા ન હતા. પરંતુ ઑગસ્ટના અંત અને સપ્ટેમ્બર આવતાં-આવતાં કેસ વધી રહ્યા છે.
જાપાનમાં કેસમાં ઉછાળો આવ્યો છે પણ કેસની સંખ્યા અન્ય દેશોની સરખામણીમાં ઓછી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો