ગુજરાતના ઇતિહાસનો હરતોફરતો વારસો લઈને પાટા પર દોડતી 108 વર્ષ જૂની બાપુ ટ્રેન
પ્રકાશિત
ગુજરાતની હેરિટેજ ટ્રેન ગણાતી બાપુ એક્સપ્રેસ ફરીથી નવસારીના બિલીમોરાથી વઘઈ વચ્ચે નેરોગેજ પર દોડતી થઈ છે.
કોરોના મહામારીને લીધે આ ટ્રેનનાં પૈડાં લાંબા સમયથી થંભી ગયાં હતાં પરંતુ હવે નવા રંગરૂપ અને સુવિધાઓ વચ્ચે 4 સપ્ટેમ્બરથી આ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
આ ટ્રેન 1914માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે શરૂ કરી હતી.
આ વીડિયોમાં માણો આ 100 વર્ષથી પણ જૂની હેરિટેજ ટ્રેન પર સફરની મજા.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો