You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈસુદાન ગઢવીના વાઇરલ ઑડિયોમાં શું છે, કાર્યકરોને આપમાંથી કાઢી મુકાતાં વિવાદ?
પ્રકાશિત
2022ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય ગતિવીધીઓ તેજ બની ગઈ છે.
ભાજપ – કૉંગ્રેસ અને આમ આદમી વચ્ચે ત્રિપાંખિયો જંગને જોતાં ત્રણેય પાર્ટીઓ પૂર-જોર પ્રચારમાં લાગી ગઈ છે.
દરમિયાન આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદની સ્થિતિ સામે આવી છે.
પરિસ્થિતિ એ હદે વણસી ગઈ છે કે 3 સપ્ટેમ્બરના રોજ પાર્ટીમાંથી કેટલાક કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા હોવાની ખબરો સામે આવી છે.
વળી આપ નેતા ઈસુદાન ગઢવીની વાઇરલ ઑડિયો ક્લિપની પણ ઘણી ચર્ચા છે. શું છે આ ઑડિયો ક્લિપમાં જાણો આ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો