You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનથી ભાગીને પાકિસ્તાન પહોંચેલા હજારા મુસલમાનોની દયનીય સ્થિતિ
પ્રકાશિત
તાલિબાનથી ડરેલા હજારા સમુદાયના લોકો ક્વેટા પહોંચ્યા છે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હજારા સમુદાયના લોકો ભાગીને અહીં આવ્યા છે.
પાકિસ્તાનમાં એમની હાલત દયનીય છે પણ એવાં અનેક લોકો છે જેમની પાસે અફઘાનિસ્તાનથી ભાગીને અહીં આશરો લીધા સિવાય કોઈ રસ્તો ન હતો.
જુઓ વીડિયો અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો