તાલિબાન અને મુસલમાન પર નસીરુદ્દીન શાહના નિવેદનથી વિવાદ કેમ થયો?

વીડિયો કૅપ્શન, તાલિબાન અને મુસલમાન પર નસીરુદ્દીન શાહના નિવેદનથી વિવાદ કેમ થયો?
પ્રકાશિત

અભિનેતા નસીરુદ્દીન શાહે તાલિબાન પર આપેલા એક નિવેદનને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે.

એક વીડિયોમાં નસીરુદ્દીન શાહે કથિત રીતે તાલિબાનની જીતનો જશ્ન મનાવતા મુસલમાનોની નિંદા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ એમની વાતનું સમર્થન કર્યું છે તો ઘણા લોકોએ તેમની ટીકા પણ કરી છે.

નસીરુદ્દીન શાહે શું કહ્યું હતું અને લોકોનું શું રિ-ઍક્શન છે? જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો