You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
KBC – 13 : હિમાંશી બુંદેલા પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં જીત્યું એક કરોડનું ઇનામ
પ્રકાશિત
હિમાની બુંદેલા ‘કૌન બનેગા કરોડપતિ સિઝન 13’નાં પ્રથમ કરોડપતિ બન્યાં.
25 વર્ષનાં હિમાની બુંદેલા જોઈ શકતાં નથી.
દસ વર્ષ પહેલાં એક માર્ગઅકસ્માતમાં તેમની આંખોની રોશની જતી રહી હતી.
તેમના પરિવારે ચાર ઑપરેશનનો ખર્ચ પણ કર્યો છતાં પણ હિમાનીની આંખોની રોશની પરત ન આવી. તેમ છતાં તેમણે ક્યારેય હાર ના માની.
જાણો તેમના પ્રેરણારૂપ જીવન વિશે ખાસ વાતો, માત્ર બીબીસી ગુજરાતી સાથે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો