અફઘાનિસ્તાન અને ભારતના સંબંધ હવે કેવા રહેશે? તાલિબાનના નેતાનો બીબીસી સાથે ઇન્ટરવ્યૂ

વીડિયો કૅપ્શન, ભારત સાથેના સંબંધો પર તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીન સાથે વાતચીત INTERVIEW
પ્રકાશિત

15 ઑગસ્ટ 2021ના રોજ અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ પર તાલિબાને કબજો જમાવ્યો.

એ પછી બળપ્રયોગથી સ્થપાયેલી સત્તાને સ્વીકારવાનો ઇન્કાર કરી રહેલા ભારતનું વલણ હવે નરમ પડતું જણાઈ રહ્યું છે.

બીજી તરફ તાલિબાન પણ અફઘાનિસ્તાનમાં બધાના સહકારવાળી જવાબદાર સરકાર આપવાની વાત કરી રહ્યું છે.

ત્યારે આવનારા સમયમાં અફઘાનિસ્તાન પર તાલિબાનના શાસન અને ભારત પર તેની અસરો વિશે વિગતવાર જાણવા માટે જુઓ બીબીસીના સંવાદદાતા વિનીત ખરેએ તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીન સાથે ખાસ વાતચીત કરી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો