ગુજરાતમાં ફરી ધોધમાર, કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ફરી ધોધમાર, કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?
પ્રકાશિત

ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અને ફરી ચોમાસું જામે એવા એંધાણ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે.

ઑગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ફરી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખેડૂતો માટે આ વરસાદ રાહત આપનારો હશે, અનેક જિલ્લાઓમાં પાકની સ્થિતિ ખૂબ કફોડી છે. અહીં વરસાદથી રાહત પહોંચશે.

હાલ આ બંને પ્રદેશોમાં હવામાનમાં પલટો આવતાં આવનારા સમયમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તો આ વીડિયોમાં આપણે જોઈશું કે ગુજરાતમાં કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે એમ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો