અફઘાનિસ્તાનનાં ‘પૉપસ્ટાર’ કેવી રીતે કાબુલથી જીવ બચાવી ભાગ્યાં?

પ્રકાશિત

આર્યાના સઇદ અફઘાનિસ્તાનનાં મેડોના તરીકે ઓળખાય છે. તેઓ ગાયિકા હોવાની સાથે-સાથે મહિલાઅધિકારો માટે પણ કામ કરે છે.

અફઘાનિસ્તાનમાં આર્યાના લોકોને ઇચ્છા મુજબ કપડાં પહેરવાના અધિકાર માટે અવાજ ઉઠાવતાં હતાં.

વર્ષોથી તેઓ તાલિબાનના નિશાન પર હતાં. જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે તેમને દેશ છોડી દેવાની ફરજ પડી. જુઓ એમની કહાણી વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો