કાચબો કોઈ પંખીનો શિકાર કરે એવું કદી સાંભળ્યું છે તમે?
પ્રકાશિત
ધારો તો તમે કોઈ વાર્તા વાંચતા હો અને એમાં એમાં એવી કલ્પના હોય કે એક કાચબો શિકાર કરે છે તો તમને એ કલ્પના કદાચ નહીં ગમે કારણ કે કાચબો શબ્દ આપણાં માનસમાં એ રીતે અંકિત છે કે એ કદી શિકાર કરી ન શકે.
કાચબો કુદરતી રીતે સફાઈ કરનાર પ્રાણી છે અને તે મૃત જીવો ખાઈ જતો હોય છે પરંતુ તે આ રીતે શિકાર કરે એ ભાગ્યે જ બનતી ઘટના છે.
કોઈ પાસે આવે તો પણ મોં અંદર ખેંચી લેતો કાચબો ખરેખર કોઈ શિકાર કરે અને તે પણ એક પંખીનો એવું તમે માની શકો?
જે માનવામાં નથી આવતું એવું ખરેખર બન્યું છે, જુઓ આ વીડિયો અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો