You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાલિબાન : અફઘાનિસ્તાન છોડતી વખતે મહિલા પત્રકાર રડી પડ્યાં, 'મારું સપનું તૂટી ગયું'
પ્રકાશિત
“હું પત્રકાર છું, જો તેમને જાણ થઈ ગઈ હોત તો મને મારી નાખી હોત. મારું સપનું ખતમ થઈ ગયું, હું મારા દેશને પ્રેમ કરું છું પણ અહીં રહી નહીં શકું.”
અફઘાનિસ્તાનને અલવિદા કહેતી વખતે મહિલા પત્રકાર વહીદા ફૈઝી રડી પડ્યાં અને રડતાં-રડતાં તેમણે આ વાત કહી હતી.
સાંભળો તેમના જ શબ્દોમાં, તેમની દર્દભરી આપવીતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો