મુલાકાત ગુજરાતના એક એવા ગામની, જ્યાં એક પણ ઘરને દરવાજો નથી

વીડિયો કૅપ્શન, ગુજરાતનું એ ગામ જ્યાં એક પણ ઘરને દરવાજા નથી
પ્રકાશિત

ગુજરાતના એ અનોખા ગામની મુલાકાત કરીએ જ્યાં એક પણ ઘરમાં દરવાજો જ નથી અને આ ગામમાં ક્યારેય ચોરી થઈ નથી.

રાજકોટમાં બે હજાર લોકોની વસતી ધરાવતા સાતડા ગામમાં નાની ઝૂંપડી હોય કે કોઈ આલિશાન મકાન, અહીં કોઈ પણ ઘરને મુખ્ય દરવાજો નથી.

ગામલોકો આ પાછળ શું કારણ જણાવે છે, જુઓ આ વીડિયોમાં

વીડિયો : બિપિન ટંકારિયા અને પ્રીત ગરાલા

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો