ટ્રક અને બસો પર ચિત્રકામ કરીને લોકોનું મન મોહી લેતાં પાકિસ્તાનનાં મહિલાની કહાણી

પ્રકાશિત

પાકિસ્તાનના કરાચીનાં રોઝીના નાઝ ટ્રક અને બસોને રંગવાનું કામ કરે છે, તેઓ 'પુરુષપ્રધાન' ગણાતું આ કામ વર્ષોથી કરી રહ્યાં છે.

તેઓ આ કામમાં એટલા કુશળ છે કે તેમને લોકો ‘ઉસ્તાદ રોઝી’ના નામથી જાણે છે. તેઓ એક મહાકાય ટ્રક પર એવું ચિત્રકામ કરે છે કે ભલભલા જોનારનું મન મોહી લે.

જાણો તેમની જીવનકહાણી, બીબીસી ગુજરાતી પર.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો