ભારતમાંથી આ હિંદુઓ કેમ પાકિસ્તાન જઈ રહ્યા છે?

વીડિયો કૅપ્શન, ભારતમાંથી આ હિંદુઓ કેમ પાકિસ્તાન જઈ રહ્યા છે?
પ્રકાશિત

આ 46 પાકિસ્તાની હિંદુ લગભગ દોઢ વર્ષ બાદ વતન પરત જઈ રહ્યા છે.

કોરોનાને કારણે લાગેલા પ્રતિબંધોને કારણે તેઓ ભારતમાં ફસાયા હતા.

પાકિસ્તાનથી દોઢ વર્ષ પહેલાં તેઓ ધાર્મિકયાત્રા માટે ભારત આવ્યા હતા.

25 ઑગસ્ટના રોજ આ લોકો અટારી-વાઘા બૉર્ડરથી પાકિસ્તાન રવાના થયા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો