જ્યાં માત્ર મહિલાઓનું રાજ છે એવું ભારતનું આ રેલવે સ્ટેશન જોયું છે?

પ્રકાશિત

આંધ્ર પ્રદેશના તિરુપતિ પાસે આવેલ ચંદ્રગિરિ રેલવે સ્ટેશન ખાતે જ્યારે ટ્રેન રોકાય ત્યારે નાનાથી માંડીને મોટા તમામ પદ પર મહિલા કર્મચારીઓ દેખાય છે.

આ અનોખું રેલવે સ્ટેશન માત્ર મહિલા કર્મચારીઓ દ્વારા ચાલતું હોવા છતાં તેની સેવા-સુવિધાઓમાં ક્યાંય ઊણપ જોઈ શકાતી નથી.

ખરેખર તો આ રેલવે સ્ટેશન મહિલાઓ પુરુષ સમોવડી નથી તેવી સામાજિક કુમાન્યતાઓને ફગાવતું પ્રતીક છે.

જુઓ, આ ખાસ રેલવે સ્ટેશનની વિશેષ રજૂઆત માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો