You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનના 'ગુજરાત'ની લહેજત માણી છે કદી?
પ્રકાશિત
ભારતનું ગુજરાત તો ફાફડા-જલેબી-ઢોકળા-ખાખરા માટે પ્રખ્યાત છે અને ગુજરાતી થાળી દેશ-વિદેશમાં પહોંચી છે પણ એક ગુજરાત પાકિસ્તાનમાં પણ છે અને તે પણ ભોજન માટે વિખ્યાત છે એવી કદાચ તમને નહીં ખબર હોય.
સિયાલકોટ અને ગુજરાંનવાલાની પાસે આવેલું પાકિસ્તાનનું ગુજરાત પંખા, સોહનીમહિવાલ અને માટીનાં વાસણો માટે પ્રખ્યાત છે. અને એટલું જ પ્રખ્યાત ખાવાની બાબતમાં પણ છે.
બીબીસીની આ ફૂડ ડાયરીમાં માણો પાકિસ્તાનના ગુજરાતના ભોજનની લહેજત
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો